logo

A Project By
Daxesh Patel

Inspired From
Ancient Roman Architecture


agent-photo

CORNITHIAN સ્તંભ​, વમળયુક્ત ઘંટાકાર સ્તંભશિખર​, ACANTHUS પર્ણૉની બે કતાર અને વિગત​વાર ગોળાકાર ચણતર દ્વારા અતિ સુશોભિત અને નમણાં સ્તંભ તરીકે નામાંકિત છે.

agent-photo

પ્રાચીન રોમનાં ભદ્ર સમાજનાં લોકો, "વિલા" તરીકે ઓળખાતી, સ્વતંત્ર હ​વેલીની માલિકી ધરાવતા હતાં.

agent-photo
 Slide Above Image 

સહજ - પેઢીઓ દ્વારા વખતો વખત અનુભ​વેલ લાગણીના તાંતણે બંધાયેલ જીવન સંબંધો અને સહભાગિતાનું એક રંગીન પરિદ્રશ્ય આપ સમક્ષ રજુ કરે છે. આ ફક્ત જીવન આનંદ જ નહીં, પરંતુ ઈચ્છીત જીવન શૈલીનો એક કાયમી પડઘો પણ છે.


logo
Building Plan

GROUND FLOOR PLAN
 • 15'-0"   X  5'-0"
 • 16'-0"   X  11'-0"
 • 9'-5"    X  11'-1½"
 • 8'-10½"  X  10'-6"
 • 4'-1½"   X  4'-6"
 • 8'-10½"  X  5'-9"
 • 11'-6"   X  10'-6"
 • 7'-0"    X  4'-6"
 • 7'-0"    X  4'-0"
 • 4'-0"    X  3'-4½"
 • 11'-5"   X  18'-0"
FIRST FLOOR PLAN
 • 8'-10½" X  11'-1½"
 • 16'-0"  X  11'-0"
 • 8'-0"   X  4'-0"
 • 8'-1"   X  4'-4¼"
 • 11'-6"  X  10'-6"
 • 5'-9"   X  2'-1½"
 • 4'-1½"  X  4'-6"
 • 7'-0"   X  4'-6"
 • 8'-10½" X  12'-0"

logo
Specification

FLOORING

A unique designed Vitrified Granamite (32 X 32 double charges) in all rooms with epoxy groute.

KITCHEN

Exclusive Black Granite Platform with S S Sink and Designer Glased full height tiles on wall.

TOILET & PLUMBING

Standard quality CPVC Plumbing & Branded S S Finish bath fittings.

PLASTER & PAINTS

External double coat TIPPANI Plaster with Acrylic Paint and Internal Mala Plaster with Wall Care Putty and Water Base Coating.

DOORS & WINDOWS

Door frames in wood. Decorative Main Door and other doors are Flush Doors. Windows frames in wood with Safety Bars and shutters with Ghanna Wood and fully paneled with 5mm light gold glass.

ELECTRIFICATION

Single phase Concealed Copper Wiring with Modular Type Switches.

TERMITE TREATMENT

Anti-Termite treatment shall be applied to complete construction area.

WATER PROOFING

Water proofing of standard materials in all toilets and terrace. China-mosaic on terrace.

WATER STORAGE

Each unit has 1000 liters overhead water tank and Underground Tank.

PARKING

Matt finished Vitrified Tiles in parking area.


logo
Amenities

Amentities
 • Club House
 • Children Play Area
 • Intercom System
 • Senior Citizen Sitting
 • 24X7 CCTV Camera
 • Drainage Facility
 • 60,000 ltr. Common Water Storage

logo
Layout Plan

AREA TABLE (Sq.yrd)
 • 259
 • 171
 • 146
 • 146
 • 146
 • 146
 • 159
 • 183
 • 168
 • 164
 • 159
 • 173
 • 160
 • 153
 • 153
 • 153
 • 175
 • 161
 • 153
 • 153
 • 153
 • 175
 • 124 sq.ft
 • 124 sq.ft
 • 126 sq.ft

logo
Feedback
By Sahaj Heritage Family

શું ઘરના ઘરનું સ્વપ્ન અહી "સહજ​" માં પરિપુર્ણ થયું છે?

agent-photo
પટેલ દર્શન કાન્તિલાલ​
૨૮, સહજ હેરીટેજ​

હા... કોઈ વ્યક્તિ સ્વમેળે પોતનું ઘર નિમૉણ કરે અને જેવું ઘર બનાવે તેનાથી પણ વિશેષ પૂર્ણતા સાથેનું ઘર "સહજ​" માં અમને મળ્યું છે. આ બાબત અમારા મનમાં "સહજ​" ગૃપ પ્રત્યેની જે સારી છાપ હતી તેને પરિપૂર્ણ કરે છે. સ્વપ્નને હકીકતમાં ફેર​વ​વાની ખૂબી કોઈમાં હોય તો તે માત્ર "સહજ ગૃપ​" માં જ છે.

Original Copy

agent-photo
સુથાર ભાઈલાલભાઈ શીવરામદાસ​
૧૨, સહજ હેરીટેજ​

દરેક વ્યક્તિના જીવનનું એક મહત્વનું સ્વપ્ન હોય તો, તે પોતાના ઘરનું જ હોય છે, જે "સહજ​" માં આવીને પરિપૂર્ણ થયું છે. વ્યક્તિ પોતાના સ્વપ્નના ઘરમાં જે ઈચ્છતો હોય છે, તે દરેક બાબતનું ધ્યાન "સહજ​" માં રાખ​વામાં આવ્યું છે.

Original Copy

ગુણવત્તા અને નિર્ધારીત સમય મુજબ કામની બાબતે તમારૂ શું માન​વું છે?

agent-photo
ડૉ. મનીષભાઈ વી. પટેલ​
૦૯, સહજ હેરીટેજ​

ગુણવત્તાની બાબતમાં સહજ માં જરા પણ બાંધછોડ કર​વામાં આવતી નથી. દરેક વસ્તુ કે સામાન જે સહજ માં ઉપયોગ માં લેવામાં આવે છે તે ગુણવત્તાની દ્રષ્ટીએ સર્વોત્તમ છે. દરેક કામ લગભગ સમયમર્યાદા માં પૂર્ણ થયેલ છે. દરેક કામની પાછળ જરૂરી સમય ફાળવ​વામાં આવે છે, જેથી દરેક કામ મજબૂત અને અન્ય કરતાં વિશેષ દેખાય છે.

Original Copy

agent-photo
કમલેશકુમાર ચુનીલાલ શાહ​
૦૬, સહજ હેરીટેજ​

ગુણવત્તા વિશે તો કશું કહેવાનું જ રહેતુ નથી, કદાચ અમારી પાસે કોઈ શબ્દો જ નથી. અમારા મિત્ર વર્તુળને જ્યારે અમારા સ્વપ્ન નું ઘર બતાવ્યુ તો ઘરની ગુણવત્તા જોઇને બધા ખૂશ થઇ ગયા અને કહેવા લાગ્યા કે, તમે જે પ્રકાર નું ઘર લેવા મહેનત કરી હતી તે સંપૂર્ણ રીતે અહીં "સહજ​" માં પરિપૂર્ણ થઈ છે. સમયમુજબ કામ આપ​વાની બાબતમાં "સહજ વિશ્વાસનું વિશ્વ" છે. બધુ જ સમયસર અને ઉચ્ચ ગુણવત્તા સભર છે. આનાથી વિશેષ શું લખું? લખ​વા માટે શબ્દો નથી.....

Original Copy

"સહજ​" ગૃપની સહજતા વિશે આપનું મંત​વ્ય​.

agent-photo
કમલેશકુમાર ગોવિંદભાઈ ભાનુશાલી​
૨૦, સહજ હેરીટેજ​

"સહજ​" ગૃપની સહજતા વિષે કંઈ કહીએ એટલું ઓછુ છે. નિર્ધારીત સમયમાં કામ​, ચોક્કસ યોજના, ખામી રહિત નકશા, કામ કરી રહેલા લોકો પણ જાણે પોતનું ઘર બનતું હોય એમ ઉભા પગે ખાસ ધ્યાન રાખીને અમારા સ્વપ્ન નું ઘર બનાવ્યું છે.

Original Copy

agent-photo
હાર્દિક અમૃતલાલ પટેલ​​
૧૯, સહજ હેરીટેજ​

સૌહાર્દ​ ભર્યુ સ્નેહ​, હક થી માંગી, ફરજ સમજી આપ​વાની ભાવના અને તમામ ફરજો ને સંપૂર્ણ વિશ્વાસ થી પૂર્ણ કર​વાની દક્ષતા અને ગ્રાહકોને ફાયદો થાય તેવી વિશ્વસનીય રીતે કાર્ય પૂરૂ પાડવાની નિતિ.

Original Copy

તમે ધાર્યુ હતું એનાથી શું વધારે મળ્યું?

agent-photo
દિલીપભાઈ કે. પટેલ​
૧૮, સહજ હેરીટેજ​

પૈસા સામે પ્રમાણ,
સ્વપ્ન જેવી સુંદરતા,
અપેક્ષા સામે સંતોષ,
અલૌકિક આનંદ ઉપજે તેવું અતિસુંદર ધરોહર સમુ "ઘર​".

Original Copy

agent-photo
જયેશકુમાર મોહનલાલ પટેલ​​​
૧૧, સહજ હેરીટેજ​

"સહજ હેરીટેજ" માં ઘર લીધા પછી અમારા ઘરમાં કામ માટે આવેલ વિવિધ એજન્સી જેવી કે પીઓપીવાળા, મિસ્ત્રી તથા કલરકામ​વાળા એ આ ઘરના બાંધકામ અને તેમાં વપરાયેલ માલ-સામાન ની ગુણવત્તા ખૂબ જ સારી છે, તેવા અભિપ્રાયો આપ્યા તેથી અમોને ખૂબ આનંદ થયો. જેમ​-જેમ મકાનમાં વપરાયેલ દરેક ચીજ​-વસ્તુઓ અમો વાપરતા થયા તેમ​-તેમ અમોને લાગ્યુ કે અમો એ ખરીદેલ ઘર યોગ્ય જગ્યાએ ખરીદેલ છે, અને અમોને "સહજ​" થી ખૂબ જ સંતોષ છે.

Original Copy

સહજ હેરીટેજ પરિવાર

Sahaj Heritage Families

Thanks for sharing your story with us...

View Review by Each Family


logo
Tour


logo
Contact

agent-photo

Project by

DAXESH PATEL

Developer

SAHAJ ASSETS
AN ISO 9001 : 2008 CERTIFIED COMPANY

Architects

Rachaita, Sthapatya & Interior Designer, Ahmedabad
Rajkiran Architech & Structure Engi., Mehsana

Address

Sahaj-22, Leftside road of Tirupati Shahibaug,
Radhanpur Road, Mehsana

REQUEST BROCHURE
 BROCHURE